તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દર વર્ષેની જેમ આ વર્ષે પણ દિવ્ય ભાસ્કર ગ્રુપ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

દર વર્ષેની જેમ આ વર્ષે પણ દિવ્ય ભાસ્કર ગ્રુપ દ્વારા જીલ્લા વહીવટી તંત્ર, વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા, સોમનાથ ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે કાઈટ ફેસ્ટીવલનુ આયોજન સોમનાથ ટ્રસ્ટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે.

જેમા રાજેશભાઈ ચુડાસમા, રાજસીભાઈ જોટવા, જસાભાઈ બારડ, લખમભાઇ ભેંસલા, મંજુલાબેન સુયાણી, જગદીશભાઇ ફોફંડી, જીન્ની મરીન, હરદાસભાઈ સોલંકી, શક્તિસ ટી.પી.એન્ડ સન્સ મોલ, શક્તિ નેકસ્ટ, યુનાઈટેડ 18 (ભગીરથ ગ્રુપ), ચીમનભાઈ અઢીયા પરિવાર, મુકેશભાઈ ચોલેરા, જોષી કેટરર્સ, ડી.જે.કીંગ, કિસ્મત પતંગ વર્ક્સ સહભાગીઓ થશે તેમજ આ વર્ષે વિવિધ સ્ટોલ પરથી લોકોને ગીફ્ટ વાઉચર્સનુ વિતરણ કરવામાં આવશે તેમજ ફ્રી પતંગનું પણ વિતરણ કરવામાં આવશે. વેરાવળ તેમજ આસપાસના લોકોને જોડાવવા દિવ્ય ભાસ્કર ગ્રુપ તેમજ તુલસી કારીયા ન્યુઝ એજન્સી દ્વારા આમંત્રણ આપવામાં આવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો