તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નકલંક ગુરુકુળની ખોખોની ટીમ જિલ્લાકક્ષાએ પ્રથમ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હળવદ ભાસ્કર | મોરબી જિલ્લા કક્ષાના ખેલમહાકુંભ -19 અંતર્ગત યોજાયેલ ખોખો સ્પર્ધામાં હળવદના શક્તીગરના નકલંક ગુરૂકુળની ટીમે ભાગ લીધો હતો. જેમાં અન્ડર 17 અને એબી 17 વિભાગની સ્પર્ધામાં પ્રથમ નંબર હાસિલ કર્યો હતો. વિદ્યાર્થીઓની આ સિધ્ધીથી મહંત દલસુખરામ બાપુ , સંસ્થાના એમ.ડી કરુણાબેન, આચાર્ય, શિક્ષક દ્વારા રમતવીરોની સિદ્ધિને બિરદાવી અને રાજ્યકક્ષાએ ઉત્કર્ષ પ્રદર્શન કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી .

અન્ય સમાચારો પણ છે...