તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લીંબડીમાં જરૂરિયાતમંદ લોકોને ફ્રુટનું વિતરણ કરી જન્મદિન ઉજવ્યો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

લીંબડી ભાસ્કર | લીંબડી ભાજપાના પૂર્વ શહેર પ્રમુખ દલસુખભાઈ ચૌહાણે સિવિલ હોસ્પિટલના દર્દીઓને ફ્રુટ અને જુપડપટ્ટીમાં રહેતા બાળકોને બિસ્કિટ, વેફરનું વિતરણ કરી જન્મદિવસની ઉજવણી કરી હતી. આ કાર્યક્રમમાં તેમની સાથે ન.પાલિકા પ્રમુખ ધીરૂભાઈ દલવાડી, મુકેશભાઈ શેઠ, દેવાભાઈ સોની, રાજુભાઈ ભરવાડ, બીપીનભાઈ પટેલ, કિશોરસિંહ રાણા સહિત ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. 
અન્ય સમાચારો પણ છે...