તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગારિયાધારમાં ગટરની કાયમી સમસ્યાથી ત્રસ્ત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગારીયાધાર બ્યુરો| 15 એપ્રિલ

ગારીયાધાર શહેરના મિયાની મેડી પાસે બેન્ક ઓફ બરોડાની નીચે ગટર ઉભરાવાથી આજુબાજુમાં રહેતા લોકો તોબા પોકારીગયા છે ગટરની દુર્ગંધથી લોકો ખૂબ જ પરેશાન થઇ રહ્યા છે .ગટરનું પાણી રોડ પર વહી રહ્યું છે .ત્યારે આ કાયમી ગટર ઉભરાવાની સમસ્યાથી લોકોના આરોગ્ય સામે ખતરો ઉભો થવાની શક્યતા રહેલી છે

અન્ય સમાચારો પણ છે...