તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોડીનારમાં ધરતીપુત્રોને મગફળી વેચવામાં પડતી મુશ્કેલી, આવેદન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડૂતોને મગફળી ખરીદીમા પડતી મુશ્કેલીને લઇ કોડીનાર મામલતદારને આજેકિશાન એકતા સમિતિ દ્વારા આવેદન આપવામાં આવેલ. પ્રમુખ સુરપાલસિંહ બારડ, હિરેનભાઈ વાળા, અજિતભાઈ ડોડીયા રણજિતભાઈ રાઠોડ, ગોવિંદભાઇ મોરી, જગુભાઈ મોરી નોઘણભાઈ દાહીમા અને ખેડૂતો હાજર રહિયા હતાં ખેડૂતોની નોઘણી પછી તુરતજ તોલ થવો જોઈએ તથા તાલુકામાં એકજ કેન્દ્રને બદલે બે કેન્દ્ર થવા જોઇએ. મગફળીનો ભાવ 1000ને બદલે 1200ના ભાવે ખરીદી થવી જોઇએ તથા પેમેન્ટ પણ તુર્તજ થવુ જોઈએ માગણી સાથે કીશાન એકતા સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. મીલાપ સુચક

અન્ય સમાચારો પણ છે...