તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આંખના મોતિયાના ઓપરેશનનો નિદાન કેમ્પ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધોરાજી | જામકંડોરણાના સાજડીયાળી ગામે આંખના મોતીયાના ઓપરેશનનો નિદાન કેમ્પ યોજાયો હતો. જેનુ રાજકોટ ડેરી ચેરમેન ગોવિંદભાઈ રાણપરીયાના વરદહસ્તે દિપપ્રાગટય કરીને કેમ્પનો પ્રારંભ કરાયો હતો. આ કેમ્પમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પને સફળ બનાવવા માટે સરપંચ કલ્પેશભાઈ રાણપરીયા તથા ટીમે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો