તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધ્રાંગધ્રા ક્ષત્રીય ઠાકોર સેનાએ ફટાકડા ફોડી ઉજવણી કરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધ્રાંગધ્રા | ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્તાનમાં સ્થિત આતંકવાદી કેમ્પ પર હવાઇ હુમલા કરી તહેશ નહેશ કરી નાંખ્યા હતા. આથી ધ્રાંગધ્રા ક્ષત્રીય ઠાકોર સેના દ્વારા આ સેનાની આ કાર્યવાહીને આવકારતા ફટાકડા ફોડી આતશબાજી કરી ભારત માતાકી જયના નારા લગાવ્યા હતા. આ ઉજવણીમાં મોટી સંખ્યામાં ઠાકોર સેનાના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહયા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો