તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધોરાજી : ધોરાજીના પાટણવાવ ગામે પોલીસે ક્રિકેટનો સટો રમતા શખ્સને

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધોરાજી : ધોરાજીના પાટણવાવ ગામે પોલીસે ક્રિકેટનો સટો રમતા શખ્સને ઝડપી પાડીને ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. આ અંગે પોલીસ મથકેથી જાણવા મળતી માહિતી મુજબ ધોરાજીના પાટણવાવ પોલીસે બાતમીના આધારે રાહુલ કિરીટના મકાન પર દરોડો પાડીને મેચ ટેલીવીઝનમાં લાઈવ જોઈને મોબાઈલ દ્વારા આંકડાનો કપાત આધારીત જુગાર રમતા આરોપી રાહુલ કિરીટને રૂ 10 હજાર રોકડ, ટેલીવિઝન, મોબાઇલ સહિતનો રૂ 43હજારના મૂદામાલ સાથે ઝડપી પાડીને ગુનો નોંધીને પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...