તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • Dhoraji News Dhoraji Memorandum Of The Memorandum Of The Election To The Great General Election Of Dharamji Anjuman Memon 022645

ધોરાજી : ધોરાજી અંજુમને મેમણ મોટી જમાતની ચુંટણીના મેમણ અગ્રણીઓ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધોરાજી : ધોરાજી અંજુમને મેમણ મોટી જમાતની ચુંટણીના મેમણ અગ્રણીઓ દ્વારા ઉમેદવારી પત્રો ભરાઈ રહ્યા છે. સમગ્ર ભારતની સૌથી મોટી અને 250 વર્ષ જૂની સામાજિક સંસ્થા અંજુમને મેમણ મોટી જમાતમાં ડિરેક્ટરોની ચુંટણી આગામી તા.17 જાન્યુઆરી રોજના યોજાનાર છે. જેના ભાગરૂપે રવિવારે ધોરાજી મેમણ જમાતના કાર્યાલય ખાતે ઉમેદવારી પત્રો નોંધવાની કાર્યવાહી કરવામાં આવી હતી. મેમણ પરિવારના અગ્રણીઓ દ્વારા ચૂંટણીમાં નામાંકન ભરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...