તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધ્રાંગધ્રાના યુવાને લગ્નની કંકોત્રીમાં સામાજીક સંદેશો આપ્યો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધ્રાંગધ્રા ભાસ્કર | ધ્રાંગધ્રા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મેથાણના તબીબી અધિકારીએ પોતાના લગ્ન કંકોત્રી પર સામાજીક સંદેશા થકી લોક જાગૃતિ લાવવા કાર્યકર્યુ છે. જેમાં તેઓએ મુખ્ય કવરપર વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો, સ્વચ્છ ભારત મિશન, તથા લગ્નની તારીખ વખતે જ આવતા પોલીયો મિશન માટે દો બુંદ જીંદગી કી જેવા સુત્રો છપાવી સમાજમાં વૈચારીક સુધારો લાવવા પ્રયત્ન કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો