તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધ્રાંગધ્રા ભાસ્કર | ધ્રાંગધ્રા શહેર ભાજપ દ્વારા નાગરીકતા સંશોધન બીલ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધ્રાંગધ્રા ભાસ્કર | ધ્રાંગધ્રા શહેર ભાજપ દ્વારા નાગરીકતા સંશોધન બીલ અને એનસીઆરના સમર્થનમાં પોસ્ટકાર્ડ ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં ભાજપ ટીમ દ્વારા મોટી સંખ્યામાં લખાયેલા સમર્થન પોસ્ટકાર્ડ પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ આઇ.કે.જાડેજાને સુપરત કરાયા હતા. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ ધીરૂભા પઢીયાર, શહેરભાજપ પ્રમુખ કિરીટસિંહ જાડેજા, રસીકભાઇ ચૌહાણ સહિત આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થીત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો