તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધ્રાંગધ્રા હોમગાર્ડ યુનિટ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં વૃક્ષારોપણ કરાયુ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધ્રાંગધ્રા ભાસ્કર | ધ્રાંગધ્રા હોમગાર્ડ યુનીટ દ્વારા શહેરને હરીયાળુ બનાવા માટે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયુ હતુ઼. જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાં 500 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યુ હતુ઼. આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં પ્લાટુન કમાન્ડન્ટ રધુભા ઝાલા સહીત હોમગાર્ડ યુનીટ ટીમના જવાનોએ સેવા આપી હતી.

અન્ય સમાચારો પણ છે...