તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રિમીયમ ભરવા છતાં ભેંસાણનાં ધરતીપુત્રોને પાક વીમો ન મળ્યો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગત વર્ષ અપુરતા વરસાદને કારણે ભેંસાણ પંથકમાં પાક નિષ્ફળ જતાં ખેડૂતોને ભારે નુકશાની વેઠવી પડી રહી છે. પંથકનાં અનેક ખેડૂતોએ પાક વિમા માટે પ્રિમીયમ ભરે છે છતાં તેઓને છેલ્લા ત્રણ વર્ષથી પાક વિમો મળ્યો નથી. જ્યારે સરકારે ફેબ્રુઆરી મહિનામાં 100 ટકા પાક વિમો ચુકવવાની જાહેરાત કરી હોવા છતાં આજ સુધી ખેડૂતોને પાક વિમો ન મળતાં ભેંસાણ તાલુકા કોંગ્રેસ સમિતિએ ખેડૂતોને સાથે રાખી મામલતદારને આવેદન પાઠવી ખેડૂતોને તાત્કાલીક પાક વિમો ચુકવવા ઉગ્ર માંગ કરી હતી. આ તકે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નટુભાઇ પોકીયા, વનુભાઇ મોવલીયા, રાજુભાઇ ભુવા, દીલુભાઇ વાંક, ગીરધરભાઇ રાદડીયા, નિતીન રાણપરીયા, ભાર્ગવ ભેંસાણીયા સહિતનાં તાલુકાકક્ષાનાં કાર્યકરો જોડાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો