તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોટા ત્રાડીયા ગામમાંથી દેશીદારૂ અને વોશ પકડાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મળેલી બાતમીના આધારે ધંધુકા પીઆઇ કોલચા, હે.કો. નરેન્દ્રસિંહ, પો.કો. વિજયભાઇ એ મોટા ત્રાડીયા ગામની સીમમાં રેડ પાડતા દેશીદારૂ તથા વોશ પકડાયો હતો.

ધંધુકા પોલીસ સુત્રોના જણાવ્યાનુસાર દેશીદારૂ લિટર 455 કિંમત રૂ.9100 તથા દારૂ બનાવવાનો વોશ લિટર 3400 કિંમત રૂ.6800 મળી કુલ રૂ.9100 નો મુદામાલ પોલીસે જપ્ત કરી છે. આરોપીને ઝડપવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. કોણ આરોપી છે તેની તપાસ પોલીસ ચલાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...