તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેવળિયા ખોડીયાર મંદિરે પોષી પૂનમની ઉજવણી કરાઇ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
લખતર | દેવળીયા ગામે સાણ કૂવાની જગ્યામાં દર પૂનમે માઇભકતો દર્શનાર્થે આવે છે. ત્યારે પોષ મહિનાની પૂનમનો મહિમા વધારે હોવાથી પોષી પૂનમનાં દિવસે આ જગ્યામાં બિરાજમાન ખોડીયાર મંદિરે સવારથી જ ભક્તો ઉમટી પડયા હતા. ત્યારે સાંજે આરતી સમયે દિવડાઓથી ત્રિશુલ અને માં લખેલી કૃતિ બનાવવામાં આવતા ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. ત્યારે આ પોષી પૂનમનાં દિવસે લગભગ 9000 માઇભકતોએ દર્શન કરી મહાપ્રસાદનો લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો