તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોટડામાં ડેન્ગ્યુનો ભરડો, સરકારી ચોપડે 100 દર્દી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોટડાસાંગાણીમાં ડેંન્ગ્યુએ માઝા મૂકી રોજ દર્દીમાં વધારો થતો જાય છે છતાં તંત્રના ચોપડે ફક્ત 100 દર્દી જ નોંધાયા છે. તંત્રના મતે રામોદ કેન્દ્રમાં ૩, કોટડાસાંગાણી કેન્દ્રમાં ૧૨ અને નારણકા કેન્દ્રમાં ૧૦ જ્યારે સૌથી વધુ કેસ શાપર વેરાવળ કેન્દ્રમાં ૭૫ નોંધાયા છે. તાલુકાના ગામોમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધેલા દર્દીનો સરવે કરે તો જ સાચા આંકડાઓ બહાર આવી શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...