તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોટાદ-જસદણ-ગોંડલ રેલવે લાઈનનું કામ ઝડપી કરવા માંગ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ જીલ્લાના મહત્વના એવા જસદણ શહેર અને ગ્રામ્ય પંથકની જનતાએ પોતાના વિસ્તારમાં રેલવેનો પાવો છેલ્લા 35 વર્ષથી સાંભળ્યો જ નથી. જસદણના પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ બાંભણીયાએ કેન્દ્રીય રેલ્વે મંત્રીને પત્ર પાઠવીને બોટાદથી જસદણ અને જસદણથી ગોંડલ-રાજકોટ સુધીની રેલ્વે લાઈનની કામગીરી તાત્કાલીક હાથ ધરવા માટે રજૂઆત કરી ઉમેર્યું છે કે, આ રેલ્વે લાઈન માટે જમીન સંપાદનનો કોઈ સવાલ રહેતો નથી અને રેલ્વે પાટા સિવાયની તમામ વ્યવસ્થા ઉપલબ્ધ પણ છે. જેમાં રીપેરીંગ અને થોડા ફેરફારો કરી નવી લાઈન શરૂ થઈ શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો