જામકંડોરણાના ખેડૂતોને પાક વિમો ચુકવવા માગ

Dhoraji News - demand to pay crop insurance to the farmers of jamkondarana 063049

DivyaBhaskar News Network

Nov 09, 2019, 06:30 AM IST
ધોરાજી | જામકંડોરણા તાલુકાને લીલો દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરીને પાક વિમો સહાય ખેડૂતોને આપવા કોંગ્રેસ દ્વારા રજૂઆત કરાઈ છે. જામકંડોરણાના કોંગ્રેસ અગ્રણીઓ મનોજભાઈ બાલધા સહિતના અગ્રણીઓએ કરાયેલી રજૂઆતમાં જણાવ્યું છે કે જામકંડોરણા તાલુકામા માવઠાથી ખેડૂતોના પાકને નૂકસાની થઇ છે. ખેડૂતો ચિંતીત બની ગયા છે. ખેડૂતોના મગફળી અને કપાસનો પાકને વ્યાપક નુકસાન થયું છે. ત્યારે સરકાર દ્વારા જામકંડોરણા તાલુકાને લીલો દુષ્કાળ ગ્રસ્ત તાલુકા જાહેર કરીને પાક વિમો, રાહત સહાય આપવા મામલતદારને આવેદનપત્ર આપીને રજૂઆત કરાઈ છે.

X
Dhoraji News - demand to pay crop insurance to the farmers of jamkondarana 063049

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી