લજાઈ-વાંકાનેર વાયા જડેશ્વર રોડને રિપેર કરવા માંગ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ટંકારા તાલુકાના લજાઈ ગામથી વાંકાનેરને જોડતા જર્જરિત રોડ ઉપર સૌરાષ્ટ્રનું યાત્રાધામ જડેશ્વર મહાદેવનુ મંદિર આવતુ હોય તે ધ્યાને લઈ તાકિદે રોડ બનાવવા માંગ ઉઠી છે. આ રોડ વાંકાનેરથી જામનગર, દ્વારકા સાથે સીધુ જોડાણ ધરાવવા ઉપરાંત હાઈવે કાંઠે અનેક ઓદ્યોગીક ફેક્ટરીઓ પણ ધમધમતી હોય આ માર્ગ રીપેર થાય તેવી માગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...