તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વીજ હેલ્પર ભરતી કૌભાંડ મામલે ભરતી રદ કરવા માગ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધોરાજીમાં બહુજન સિકયોરિટી ફોર્સના કાર્યકર્તાઓએ પી.જી.વી.સી એલ.ના વિજ હેલ્પર ભરતી કોભાડ મામલે નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરાઇ છે.

ધોરાજીમાં બહુજન સિકયોરિટી ફોર્સના કાર્યકર્તા સંકેત મકવાણા સહિતના યુવાનો જાહેર રોડ રસ્તા પર ધરણાં કરીને પી.જી.વી.સી એલ.ના વિજ હેલ્પર ભરતી કોભાડ મામલે પગલાં ભરવાં નાયબ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપીને રજૂઆત કરાઇ છે.

વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે આ ભરતી રદ નહી કરાઇ તો આદોલન કરવાની ચિમકી અપાઇ છે.

અન્ય સમાચારો પણ છે...