તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાંચ તલાવડાનો પાણી પ્રશ્ન તાકીદે ઉકેલવા માંગ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિહોર બ્યુરો | ધીમે ધીમે આકરી ગરમી પડી રહી છે. ત્યારે પાણીની ભારે માંગ ઉભી થવા પામી છે. ત્યારે સિહોર તાલુકાના પાંચ તલાવડા ગામે પણ પાણીની વિકટ સમસ્યા સર્જાઇ છે. ગામ લોકોની મુશ્કેલી તાકીદે દુર કરવા ગ્રામજનોની માંગ ઉઠી છે. સિહોર તાલુકાના પાંચ તલાવડા ગામે પીવાના પાણી પ્રશ્ને વારંવાર રજુઆત છતાં કોઇ પરિણામલક્ષી પગલા નહી લેવાતા સરપંચ બાલાભાઇ ડાંગર દ્વારા ચૂંટણી બહિષ્કારની ચેતવણી અપાયેલ છે.

અન્ય સમાચારો પણ છે...