તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિવના શિક્ષિકા પ્રીતિબેેેન વાઘેલાનું મંત્રીના હસ્તે એવોર્ડ સાથે સન્માન કરાયું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

કોડીનાર | પ્રાથમિક શિક્ષામાં નવા ચાર દ્વારા શિક્ષણ આપતા રાષ્ટ્રના શિક્ષકોને દિલ્હી ખાતે આઈ. આઈ. ટી માં માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરીયાલના હસ્તે એવોર્ડ આપી સન્માનિત કરવાનો કાર્યક્રમ દિલ્હી ખાતે યોજવામાં આવ્યો. આ નવા ચાર અભ્યાસ અભિયાનમાં ઉત્તમ કાર્ય કરવા બદલ દીવ જિલ્લામાંથી કુ. પ્રીતિબેન વાઘેલા પસંદગી પામ્યા હતા.સન્માન કાર્યક્રમમાં દેશના રાજ્યો માંથી 1000 જેટલા શિક્ષક શિક્ષિકાઓ હાજર રહેલ જેમાં દીવ જિલ્લાની એકમાત્ર શિક્ષિકા કુમારી પ્રીતિબેન બાલ ઉદય વાઘેલાને નવા ચારી એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવેલ છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો