તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોરબીમાં ચિલ્ડ્રન ડેવલોપમેન્ટ માટે 29 ડિસેમ્બરે ડાન્સ કોમ્પિટિશનનું આયોજન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબી | મોરબીમાં ચિલ્ડ્રન ડેવલોપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા આગામી ૨૯ મી ડીસેમ્બરના રોજ બાળકોમાં રહેલા કૌશલ્યને બહાર લાવવા ડાન્સ કોમ્પીટીશનનું આયોજન કર્યું છે આ કોમ્પીટીશનમાં ૫ વર્ષથી ૫૫ વર્ષ સુધીના બાળકો,કિશોરીઓ યુવક યુવતીઓ સહીતના તમામ સ્ત્રી પુરુષ ભાગ લઇ શકશે વિજેતાઓને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવશે વધુ માહિતી માટે સૂર્યોદય કોમ્પ્લેક્સ પોસ્ટ ઓફીસ સામે પરા બજાર ખાતે સંપર્ક કરવા સંસ્થાના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...