તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિહોર શહેરમાં દલિત સમાજના અગ્રણીનું નિધન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિહોર બ્યુરો | 27 ફેબ્રુઆરી

સિહોર શહેર વોર્ડ નં. 3 ના પૂર્વ નગરસેવક અને દલિત સમાજના આગેવાન કેશાભાઇ રાઠોડનું ટૂંકી બીમારી બાદ નિધન થયું હતું તેઓ આજીવન દલિત સમાજના ઉત્કર્ષ માટે કાર્યરત રહ્યાઁં હતા કેશાભાઇ જેવા નિષ્ઠાવાન અગ્રણીનું નિધન થતાં દલિત સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો