તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિદ્યાવિહાર શાળાના વાર્ષિકોત્સવમાં સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

થાન ભાસ્કર | થાનગઢની વિદ્યાવિહાર પ્રાથમિક શાળા વાર્ષિકોત્સવની ઉજવણીનું આયોજન કરાયુ હતુ. આથી રવિવારના રોજ વરીયા પ્રજાપતિ સમાજની વાડીમાં યોજાયેલ કાર્યક્રમમાં શાળાના બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની રજૂઆત કરી હતી. આ પ્રસંગે શાળા સંચાલક સહદેવસિંહ રાણા, આચાર્ય, શિક્ષકો વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યમાં ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

    વધુ વાંચો