તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોવિયાની શાળામાં ક્રિએશન કાર્નિવલનું આયોજન

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગોંડલ | મોવિયા ગામે આવેલ સર્વોદય એજ્યુકેશન કેમ્પસ ખાતે આગામી તા. 2 શનિવાર થી તા. 4 સોમવાર સુધી ક્રિએશન કાર્નિવલ નું આયોજન કરવામાં આવેલ છે જેમાં શાળાના વિદ્યાર્થી�” દ્વારા સાયન્સને લગતા પ્રયોગો આર્ટ અને ક્રાફ્ટ, વેસ્ટમાંથી બેસ્ટ, આર્ટ ગેલેરી વિગેરે રજૂ કરવામાં આવનાર છે. તો આ તકે કાર્નિવલને નિહાળવા આવવા ટ્રસ્ટી અંકુર દુદાણીની યાદીમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો