તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

MJ પટેલ સ્કૂલમાં કોરોના માહિતિ સેમિનાર

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ભાવનગર | એમ.જે.પટેલ હાઇસ્કુલ પરવડીમાં એસ.પી.એસ. તથા એન.એસ.અેસ યુનિટનાં સહયોગથી સમગ્ર વિશ્વમાં ફેલાયેલ કોરોના વાઇરસની સમજણ માટે સેમિનાર યોજાયો. જેમાં કોરોના વાઇરસનો વ્યાપ અને લક્ષણો તથા તેનાથી બચવા માહિતી રાજેશભાઇએ આપી હતી. એમ.ડી.પરમારે આર્યુવેદીક ઉપચારની સમજુતી આપી હતી. માસ્કનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો