તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વઢવાણ પંથકમાં કોંગ્રેસની લોકસરકાર ઝૂંબેશ શરૂ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
વઢવાણ તાલુકાના પ્રશ્નો અને સમસ્યા ગ્રામજનો પાસે સાંભળવા કોંગ્રેસ પક્ષે લોકસરકાર ઝુંબેશ આયોજન કર્યુ છે. ત્યારે લોકસહકારની મનોમંથન મિટીંગમાં સોમવારના રોજ યોજાઇ હતી. જેમાં વઢવાણ પંથકની લોકોની વેદનાને વાચા અપાઇ હતી.

સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2020માં આવી રહી છે. ત્યારે જિલ્લા અને તાલુકા પંચાયતોમાં કોંગ્રેસનું શાસન છે. આથી કોંગ્રેસ પક્ષ દ્વારા લોકસરકારની રચના કરાઇ છે. જે અંતર્ગત વઢવાણ તાલુકામાં દશરથસિંહ ઝાલા, રણજીતસિંહ ઝાલા, મોહનભાઇ પટેલ વગેરે દ્વારા ગામડાઓનો પ્રવાસ અને ચર્ચા શરૂ કરાઇ છે. ત્યારે વઢવાણ લોકસરકારની મનોમંથન બેઠક યોજાઇ હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ કાંતિભાઇ ટમાલીયા, સિચાઇ ચેરમેન સમીરભાઇ, વઢવાણ શહેર કોંગ્રેસ પ્રમુખ સતિષભાઇ ગમારા, સૌરાષ્ટ્રના ઇનચાર્જ રવિભાઇ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ગામડાઓમાં રસ્તા, પાણી, વીજળી ખેતીના પ્રશ્નોની ચર્ચા વિચારણા કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો