તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જ્ઞાતિ વિષે હડધૂત કર્યાની ફરિયાદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવા બ્યુરો | મહુવાના જનતા પ્લોટમાં રહેતા સફાઇ કામદાર શૈલેષભાઇ મનુભાઇ બેરડીયા બાળકો સાથે ખરીદી કરવા તેજ વિસ્તારની બજારમાં આવતા જીતુભાઇ મોહનભાઇ, કમલેશભાઇ મગનભાઇ, ધીરૂભાઇ બચુભાઇના દિકરા અને 3 અજાણ્યા શખ્સોએ ઢીકા પાટુનો માર મારી જ્ઞાતિ અંગે હડધુત કર્યાની ફરીયાદ મહુવા પોલીસમાં નોંધાવતા પોલીસે એસ.સી.એસ.ટી સેલના વિભાગીય પોલીસ વડાને બનાવની તપાસ સોપેલ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો