તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોટીલા સરકારી હાઇસ્કૂલના કલામહોત્સવમાં સ્પર્ધા યોજાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચોટીલા ભાસ્કર | ચોટીલા શેઠ.જે.એસ સરકારી હાઇસ્કુલમાં ગાંધીજી જયંતી નિમિતે કલામહોત્સવમાં વિવિધ સ્પર્ધાનું આયોજન કરાયુ હતું. જેમાં વક્તૃત્વ સ્પર્ધા, ચિત્રસ્પર્ધા, કાવ્ય લેખન, નિબંધલેખન સ્પર્ધા સહિતના તાલુકાકક્ષાના કાર્યક્રમમાં વિવિધ શાળાઓના 180 બાળકોએ ભાગ લીધો હતો.આ આયોજનને સફળ બનાવવા શાળા આચાર્ય વિક્રમસિંહ જાદવ તેમજ શિક્ષકોએ પ્રયાસ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...