તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોટડાસાંગાણીના ભાડુઈ ગામની વાડીમાંથી અશક્ત બીમાર મોર મળી આવતા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોટડાસાંગાણીના ભાડુઈ ગામની વાડીમાંથી અશક્ત બીમાર મોર મળી આવતા વન વિભાગની ટીમે મોરનો કબ્જો મેળવી સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.

કોટડાસાંગાણીના ભાડુઈ ગામે રાત્રિના ભરતભાઈ ડાયાભાઈ ધોળકિયાની વાડીમાં રાષ્ટ્રીય પક્ષી મોર બીમાર હાલતમાં જોવા મળતા તેઓએ વન વિભાગને જાણ કરતા કોટડાસાંગાણી આરએફઓ આર.જે.જેઠવાના માર્ગદર્શન મુજબ રાત્રિના અગિયાર વાગ્યાના સુમારે ફોરેસ્ટર ટી.એ.જોષી અને ફોરેસ્ટ ગાર્ડ એમ.બી.જાળેલા ભાડુઈ ગામની વાડીમાં પહોંચી અશક્ત બીમાર મોરનો કબ્જો મેળવી સારવાર અર્થે રાજકોટ સ્થિત એનીમલ કેર સેન્ટરમા ખસેડવામાં આવ્યો હતો.ખેડૂત અને વન વિભાગના સંયુક્ત પ્રયાસોથી રાષ્ટ્રીય પક્ષી મોરને સારવાર અપાવી બચાવી લેવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો