તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોંડલમાં યોજાયેલા કેમ્પમાં 113 યુનિટ રક્ત એકત્રિત

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોંડલ | ગોંડલ જય સરદાર સોશ્યલ ગ્રુપ દ્વારા તારીખ.12 રવિવાર રક્તદાન કેમ્પ આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરતા 113 બોટલ રક્ત એકત્ર કરાયું હતું જે બ્લડ બેંકમાં જરૂરિયાત મંદ લોકોના લાભાર્થે અપૅણ કરાયું હતું આ તકે સાંસદ રમેશભાઈ ધડુક , ધારાસભ્ય ગીતાબા જાડેજા , યાર્ડ ચેરમેન ગોપાલભાઈ શિંગાળા , પટેલવાડી પ્રમુખ રસીકભાઈ મારકણા જય સરદાર સ્કૂલ વેલજીભાઈ ધોણીયા, રેશમાબેન પટેલ, સોનલબેન ડાંગરીયા, દિપાબેન વધાસિયા, સંગીતાબેન ટીલાળા ઉપસ્થિત રહ્યા હતા રક્તદાન કેમ્પ સફળ બનાવવા બંટીભાઈ ભુવા, અંકુરભાઈ ભાલાળા, સાગરભાઈ કાછડીયા, રોહિતભાઈ સોજીત્રા, ચિરાગભાઈ ધાનાણી સહિત જય સરદાર સોશ્યલ ગ્રુપના સદસ્યો જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો