તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહેર કોંગ્રેસ દ્વારા દિવ્યાંગ બાળકો સાથે ઉત્તરાયણની ઉજવણી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેર કોંગ્રેસ દ્વારા ઉત્તરાયણના તહેવાર નિમિતે અંકુર વિદ્યાલયના દિવ્યાંગ બાળકો અને વિદ્યાર્થીઓ સાથે ઉત્તરાયણ ની ઉજવણી કરવામાં આવી હતી. આજે સોમવારે બપોરે 4 કલાકે ઘોઘા સર્કલ પાસે આવેલા અખાડામાં કોંગ્રેસ અગ્રણી અને દિવ્યાંગ બાળકો સાથે પતંગો ઉડાડી પર્વ ની ઉજવણી કરવામાં આવી જેમા બાળકોને પતંગ, ફીરકી, માસ્ક, બ્યુગલ, ફુગ્ગા, તેમજ ચીકી, લાડવા,પેસ્ટ્રી, ચોકલેટ,નાનખટાઈ,નાસ્તામાં સમોસા જેવી વસ્તુઓ આપી એક યાદગીરી રુપ લાગણીશીલ પતંગ ઉત્સવ ઉજવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો