તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેવાસેતુમાં નાગરિકો રજૂઆત કરી શકશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
બોટાદ પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને “પાંચમાં તબક્કાનો સેવા સેતુ” કાર્યક્રમ ગઢડા તાલુકાના જુનવદર પ્રાથમિક શાળામાં આગામી 16 જાન્યુઆરી ના સવારના 9 થી સાંજના 5 યોજવામાં આવશે. જેમાં રસનાળ, નાના ઉમરડા, પાડાપાણ, જુનવદર અને ખીજડીયા ગામના નાગરિકેેેા રજુઆત કરી શકશે.

આ કાર્યક્રમમાં નાગરીકો આવક, જાતિ, ક્રિમીલેયર, ડોમીસાઇલ, રેશનકાર્ડને લગતી અરજીઓ, આધારકાર્ડ, મા અમૃતમ યોજના, વાત્સલ્ય કાર્ડમાં લાભાર્થીઓની નોંધણી અને કાર્ડ ઈસ્યુ કરવા, કૃષિ, પશુપાલન, સહકાર, ગ્રામ વિકાસ, પંચાયત, સમાજ કલ્યાણ, આદિજાતિ, પ્રમાણપત્ર, દિવ્યાંગતા પ્રમાણપત્રને લગતી અરજીઓ કરી શકશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો