તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રીઝવાન આડતીયા ફાઉન્ડેશન દ્વારા છેલ્લા એક વર્ષથી નાગરીક સહાયતા કેન્દ્ર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રીઝવાન આડતીયા ફાઉન્ડેશન દ્વારા છેલ્લા એક વર્ષથી નાગરીક સહાયતા કેન્દ્ર કાર્યરત છે. જેમાં માળિયા અને આસપાસનાં ગામોના લોકોને સરકારી યોજનાઓ વિશેની જાગૃતિ તેમજ સરકારી યોજનાઓના લાભ માટે સહાયતા કરવામાં આવે છે. જેના ભાગરૂપે માળિયાનાં કોમ્યુનિટી હોલ ખાતે માળિયા તાલુકાનાં આંગણવાડી કાર્યકર બહેનોને નાગરીક સહાયતા કેન્દ્રની કામગીરી અને તેના દ્વારા થતા લાભો વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...