તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચિત્રાવડ ગામે કૂવામાં પડી જતા યુવતીનું મોત

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામકંડોરણાના ચિત્રાવડ ગામે કુવામાં પડી જતા યુવતીનું મોત નિપજતા પોલીસે તપાસ હાથ ધરી છે. આ અંગે પોલીસ મથકેથી જાણવા મળતી માહિતી મુજબ જામકંડોરણાના ચિત્રાવડ ગામે ખેત મજુરી કામે ગયેલી યુવતી હકાબેન છગનભાઈનું કુવામા અકસ્માતે પડી જતા મોત નિપજતા પોલીસે મૃતક યુવતીનું પીએમ કરાવીને વધુ તપાસ હાથ ધરી છે. જોકે યુવતી અકસ્માતે જ કુવામાં ખાબકી કે અન્ય કોઇ કારસ્તાન છે તે જાણવા પોલીસે તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો