સરલા ઉચ્ચતર માધ્યમિક શાળના બાળકો કલા મહોત્સવમાં ઝળક્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મૂળી ભાસ્કર | મૂળી તાલુકા કક્ષાનો કલામહોત્સવ ગર્લ્સ હાઈસ્કુલમાં યોજાયો હતો. જેમાં સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા સરલાના વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો.જેમાં વકતૃત્વ સ્પર્ધામાં પરમાર મનીષા પ્રથમ, રાઠવા જગદીશ ચિત્ર સ્પર્ધામાં દ્વિતીય, કવિતા લેખનમાં દેત્રોજા અંકિત દ્વિતીય નંબર મેળવ્યો હતો. તેમની આ સિધ્ધી બદલ શાળાના આચાર્ય આર.એન.પ્રજાપતિ, શિક્ષક વારિસ ભાઈ ભટ્ટા સહિત શાળા પરીવારે સન્માન કર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...