તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોરબીમાં મનો દિવ્યાંગ બાળકોએ મકરસંક્રાંતિની ઉજવણી સાથે મોજ મસ્તી કરી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબી | મોરબીમાં દિવ્યાંગ સેવા ગ્રુપ દ્રારા આજે પંચાસર રોડ ઉપર વિશાળ છત ઉપર મનો દિવ્યાંગ બાળકો સાથે તેના માતા પિતા એ ખુલ્લા આકાશ માં પતંગ ઉડાડી સાથે ધીંગા મસ્તી ભર્યો આનંદ કિલ્લોલ સાથે ઉત્તરાયણ પર્વ નિમિત્તે “પતંગ મહોત્સવ ઉજવ્યો હતો, સામાજિક સમાનતા કેળવાય અને આ બાળકોને પણ પતંગ, ફીરકી, દોરા વિશે પદ્ધતિ સર તાલીમ પૂર્વક સમજાવી પતંગ ઉડાડવાનું કૌશલ્ય શીખવાનો આનંદ ચહેરા ઉપર જોવા મળ્યો હતો. જય બજરંગ ટ્રેડર્ષ ના પ્રાગજીભાઈ ચીખલીયા , ઓધવજી બાપા બાળકો માટે ઉપસ્થિત રહ્યા હતા. બ્યુગલ વગાડી ને વાતાવરણ ઉત્સાહિત કરનાર બાળકો ને પતંગ, ફીરકી, બ્યુગલ, છોટ્ટાભીમના બલૂન ભેટ આપ્યા હતા. બધિર દિવ્યાંગ કૈલાસ તોમર અને ફીઝીકલ દિવ્યાંગો જય પંડ્યા ,મયુરભાઈ પઢારીયા , રવિ વાઘેલા ,એ કાર્યક્રમ ને સફળ બનાવવા વ્યવસ્થા સાથે ઉત્સાહથી પતંગોત્સવ ને સફળ બનાવવા મનો દિવ્યાંગ બાળકો ને પ્રેરણા પુરી પાડી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો