સિહોર તાલુકાના પ્રા.શિક્ષકોના સંતાનોને પ્રોત્સાહિત કરાશે

Sihor News - children of professors of sihor taluka will be encouraged 072007

DivyaBhaskar News Network

Jul 22, 2019, 07:20 AM IST
સિહોર બ્યુરો| સિહોર તાલુકા પ્રાથમિક શિક્ષકોના જે સંતાનોએ ગત વર્ષે ધો.8, ધો.10 અને ધો.12માં 60 ટકાથી વધુ ગુણ મેળવ્યા હોય તેવા વિધાર્થીઓને સ્વ.વૃજલાલ ઉપાધ્યાય વિધોતેજક ફંડ દ્વારા પ્રોત્સાહિત કરવાના હોય ગુણપત્રકની નકલ સાથે રોહિતભાઇ એલ.ભટ્ટ ગાયત્રી કૃપા,સોનગઢના સરનામે તા.31/7 પહેલાં અરજી મોકલી આપવા જણાવાયું છે.

X
Sihor News - children of professors of sihor taluka will be encouraged 072007
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી