તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોટીલા ભાસ્કર | ચોટીલા ભાજપ ટીમ દ્વારા નાગરીકતા સંશોધન કાયદો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચોટીલા ભાસ્કર | ચોટીલા ભાજપ ટીમ દ્વારા નાગરીકતા સંશોધન કાયદો અને સીએએ કાયદાના સમર્થનમાં રેલીનું આયોજન કરાયુ હતુ. જે ચામુંડા મંદિર રોડ થી શરૂ થઇ ચામુંડા મંદિર સુધી પહોંચી હતી. જેમાં શહેર ભાજપ પ્રમુખ જયદીપભાઇ ખાચર, શૈલેશભાઇ રાજવી, વજુભાઇ પીઠવા સહિત ભાજપ તથા મહિલા મોરચાના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

    વધુ વાંચો