તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોટીલા વિસ્તારમાં આવેલા બે સિંહોના નામ બદલાવો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ચોટીલા તાલુકાના ઠાંગા વિસ્તારમાં બે સિંહો દેખાયા છે. આ સિંહોને કાઠી સંતના મિત્ર સિંહોના નામ આપવા વન અને પર્યાવરણ મંત્રીને રજૂઆત કરાઇ હતી.

ચોટીલા પંથકના રેશમીયામાં રહેતા શિવરાજભાઇ જેબલીયાએ વન અને પર્યાવરણ મંત્રી ગણપતભાઇ વસાવા અને કૃષી અને પંચાયત મંત્રી જયદ્રથસિંહ પરમારને રજૂઆત કરી જણાવ્યુ છે કે ચોટીલામાં વર્ષો બાદ આવેલ સિંહના નામ વન વિભાગ દ્વારા ખાપરો અને ખોળિયો અપાયા છે. તે અજુગતા છે આથી 200 વર્ષ પહેલા પાંચાળ પીર પરંપરાના કાઠી સંત મોલડી આપા રતાના મિત્રસિંહ ગંગારામ અને મોતીરામ રાખવા માંગ કરી છે. 200 વર્ષ પહેલા કાઠી સંત રતાબાપુના મીત્ર બની ગયેલા ગંગારામ અને મોતીરામ ભજન સાંભળવા દરરોજ આવતા હોવાની લોક વાયકા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો