તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાણંદના નવાપુરા ગામની સીમમાંથી ચાંગોદર પોલીસે રૂ 36000 ના

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાણંદના નવાપુરા ગામની સીમમાંથી ચાંગોદર પોલીસે રૂ 36000 ના વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી લઈ અન્ય એકની શોધખોળ હાથ ધરી છે.

ઇન્ચાર્જ પોલીસ ઇન્સ વી.એ.ચારણ તથા સ્ટાફ નાઓ પ્રોહી ડ્રાઇવ અંગે પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન અ.હે.કો. અ.હે.કો. મહિપતસિંહ લક્ષમણસિંહ બ.નં.૭૯૪ નાઓને ખાનગીરાહે બાતમીના આધારે નવાપુરાગામે કોલટ જતા રોડ ઉપર ઘનશ્યામભાઇ પુંજાજી ઠાકોરના બોરપાસે આવેલ મેલડીમાતાના મંદિરની બાજુમા સિમેન્ટની દીવાલ પાસે આવેલ બાવળની ઝાડીમા છાપો મારતા આરોપી ભાનુ ઉર્ફે લાલો ઠાકોર રહે નવાપુરા તથા રાજુભાઈ ઠાકોર હાલ રહે સાણંદ એકલંગજી ફલેટ સી/3 402 મુળ રહે ગોધાવીનાઓએ વિદેશી દારૂની બોટલ-72 કિંમત રૂ. ૩૬,૦૦૦ને આરોપી ભાનુ ઉર્ફે લાલોને ઝડપી લીધો હતો જ્યારે રાજુભાઈ કેશાજી ઠાકોર હાલ રહે સાણંદ એકલંગજી ફલેટ સી/ ૩ ૪૦૨ તા સાણંદ મુળ રહે ગોધાવી તા સાણંદ નાઓ હાજર નહી મળી આવી ગુનો કરેલ હોય આરોપીભાનુભાઈ ઉર્ફે લાલો મંગાજી ઠાકોર રહે નવાપુરા તા સાણંદ નાઓને પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરવામા આવેલ છે .

અન્ય સમાચારો પણ છે...