તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાટડીના નિવૃત કર્મી ઇન્ટર નેશનલ ચેસ સ્પર્ધામાં ચેમ્પિયન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટડી ભાસ્કર | અમદાવાદ કર્ણાવતી ક્લબ ખાતે ગુજરાત ઈન્ટરનેશનલ ઓપન ગ્રાન્ડ માસ્ટર ચેસ ટુર્નામેન્ટમાં ભારતના દરેક રાજ્યમાંથી કુલ 300 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટમાં ગુજરાતના ઝાલાવાડ-પાટડીના વિરેન્દ્રસિંહ નટવરસિંહ ઝાલા એબવ-60માં ઓલ ઓવર ઈન્ડિયા લેવલે પ્રથમ રહ્યા હતા. બીજા નંબરે રાજસ્થાનના પી.એલ.શર્મા અને ત્રીજા નંબરે બહાદુરસીંઘ વિજેતા રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...