તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચાડ ગામેથી 4 જુગારી ઝડપાયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાવનગર | ભાવનગર આર.આર.સેલ પોલીસને મળેલ બાતમીના આધારે વલ્લભીપુર પોલીસે ચાડ ગામની સીમમાં બીલેશ્વર મંદીરની બાજુમાં પ્રતાપભાઇ સામંતભાઇ ધાધલની વાડીમાં જાહેરમાં જુગાર રમતા આરોપી સુરેશ હરસુશભાઇ નાવડીયા (રહે ગઢડા), પ્રતાપ સામંતભાઇ ધાધલ (રહે ચાડગામ), વેલજી તળશીભાઇ બાવળીયા (રહે દરેડ) તથા જયંતી જગાભાઇ મોટકા (રહે કારીયાણી)ને રોકડ રૂ.1,04,540 તથા મોબાઇલ સહિત કુલ રૂ.1,07,540 સાથે ઝડપી લીધા હતા જ્યારે નાસી જનાર મેહુલભાઇ આપભાઇ બોરીચા (રહે બોટાદ), દયાળભાઇ ભીખાભાઇ રાઠોડ (રહે ગઢડા), ટીણાભાઇ (રહે રોહીશાળા), ચતુરભાઇ સરીયા (રહે રામપરા) તમામ વિરૂધ્ધમાં જુગારધારા તળે કાયદેસર કાર્યવાહી કરી
વલ્લભીપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

    વધુ વાંચો