તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિહોરની નવાગામ પ્રા.શાળામાં ત્રિ-વિધ કાર્યક્રમોની ઉજવણી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિહોર બ્યુરો ¿ િસહોરની નવાગામ (કનીવાવ) પ્રા.શાળામાં તેજસ્વી તારલા�ઓનું સન્માન, સાંસ્કૃતિક કાર્યક્રમ અને ધો.8ના વિદાય સમારંભ એમ ત્રિ-વિધ કાર્યક્રમ યોજાઇ ગયેલ. આ કાર્યક્રમમાં ધો.1થી 8ના વિદ્યાર્થી ભાઈઓ-બહેનો દ્વારા 12 કૃતિ�ઓ રજુ કરવામાં આવેલ. ગત વાર્ષિક પરીક્ષામાં પ્રથમ ત્રણ નંબરે આવનાર તેજસ્વી તારલા�ઓને એસ.એસ.ભવાની ગ્રુપ દ્વારા ટ્રોફી અને પ્રમાણપત્ર દ્વારા સન્માનિત કરવામાં આવેલ.ઉપરાંત ધો.8ના વિદ્યાર્થી�ઓનો વિદાય સમારોહ પણ યોજાઇ ગયેલ. આ કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનો,વાલી�ઓ, વિદ્યાર્થી�ઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો