તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જસદણમાં ઔદ્યોગિક તાલીમ સંસ્થા દ્વારા તાલીમાર્થીઓ માટે સ્પોર્ટસ વીકની ઉજવણી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જસદણ : જસદણમાં ઔદ્યોગિક તાલીમ સંસ્થા દ્વારા તા.7 જાન્યુઆરીથી 11 જાન્યુઆરી દરમિયાન તાલીમાર્થીઓના શારીરિક વિકાસ અર્થે સ્પોર્ટસ વીકનું આયોજન કરાયુ હતુ. જેમાં ક્રિકેટ, ત્રીપગી દોડ, 400 મીટર રીલે દોડ, કેરમ, લૂડો જેવી વિવિધ ઇન-ડોર અને આઉટ ડોર ગેમ્સનું આયોજન કરવામાં અાવ્યુ હતુ તથા તા.11ના રોજ નાથાણી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત નાથાણી વોલેન્ટરી બ્લડ બેન્કના સંગાથે એક રક્તદાન કેમ્પનું આયોજન કરેલ હતુ. જેમા 43 બોટલ રક્તનું દાન થયેલ છે.

અન્ય સમાચારો પણ છે...