તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોંડલમાં દેશળ ભગતની નિર્વાણ તિથિની ઉજવણી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગોંડલ | શહેર, તાલુકા સોરઠીયા રજપૂત યુવા સંગઠન દ્વારા આપણા સમાજના સાથ સહકાર અને સહયોગથી આવનારી તારીખ 6-4-2020ને સોમવારના રોજ આપણા સમાજના સંત દેશળ ભગતની 92મી નિર્વાણતિથિની ઉજવણીનું આયોજન કરાયું છે, તે બાબતની અગત્યની મીટીંગ સોરઠીયા રજપૂત યુવા સંગઠન દ્વારા રાખવામાં આવી છે, તો શહેર-તાલુકા વિસ્તારમાં રહેતા સર્વે જ્ઞાતિ બંધુઓએ ખાસ કરીને અચુક હાજરી આપવી. મિટીંગનું સ્થળ : સોરઠીયા રજપુત ભવન સરવૈયા શેરી મહેતા પ્રાથમિક શાળા પાસે-ગોંડલ રહેશે. જે તારીખ ૨૨-૩-૨૦૨૦ ને રવિવાર ના રોજ સાંજે ૫:૩૦ કલાકે યોજાશે.
અન્ય સમાચારો પણ છે...