તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાવળીયાવદર સરકારી શાળામાં મલ્ટી અવેરનેશ કાર્યક્રમની ઉજવણી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધ્રાંગધ્રા ભાસ્કર | ધ્રાંગધ્રાના રાવળીયાવદર ગામની સરકારી માધ્યમીક શાળામાં નગરા અને વેળાવદરની શાળાના સંયુક્ત ઉપક્રમે મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતી વર્ષ ઉજવણી અંતર્ગત મલ્ટી અવેરનેશ કાર્યક્રમનું આયોજન કર્યુ હતુ. જેમાં સ્વચ્તા, પર્યાવરણ જાગૃતિ, વ્યસન મુક્તિ થીમ પર વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ, ડીઝીટલ ક્વીઝ સ્પર્ધા, વક્તૃત્વસ્પર્ધા કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધીકારી એસ.એમ.બારડ, ડો.એમ.યુ.ટમાલીયા ઉપસ્થિત હતા.

અન્ય સમાચારો પણ છે...