તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોટાદમાં મહાવીર સ્વામીનાં જન્મ કલ્યાણકની આસ્થા પૂર્વક કરાઈ ઉજવણી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોટાદ | જીવ માત્રનાં કલ્યાણ માટે ઉપદેશ આપનાર ભગવાન મહાવીરનાં જન્મ કલ્યાણકની શહેરમાં આનંદ-ઉલ્લાસ અને આસ્થા પૂર્વક ઉજવણી કરાઈ હતી. બોટાદ શહેરનાં પરાનાં દેરાસર ખાતેથી ગુરૂ ભગવંતોની તેમજ વિશાળ જૈન-જૈનેતરોની ઉપસ્થિતિમાં ભગવાન મહાવીર સ્વામીની બેન્ડ વાજા સાથે વાજતે-ગાજતે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રા પરાનાં દેરાસર ખાતેથી નીકળી, ટાવર રોડ, દિન-દયાળ ચોક, થઈ અંબાજી ચોક સુધી શોભાયાત્રા યોજાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...