તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પચ્છેગામ મુકામે ધર્મનાથ, શીતલનાથ ભગવાન જિનાલયની સાલગીરી ઉજવાઇ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર ઃ વલભીપુર પાસે આવેલ પચ્છેગામ ખાતે ધર્મનાથ, શીતલનાથ જીનાલયે 152મી સાલગીરીની ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે મહા શુદ 4 શુક્રવારના રોજ રાત્રે ભવ્ય ભાવનાનુ આયોજન કરાયુ હતુે. મહા શુદ 5ના દિવસે સાલગીરીના દિવસે અઢાર અભિષેક તથા શુભ મુર્હૂતૈ ધ્વજારોહણ કરવામાં આવી હતી. ધર્મનાથ ભગવાનની 152મી અને શીતલનાથ દાદાની 58મી સાલગીરી ઉજવવામાં આવી હતી. આ પ્રસંગે મુંબઇ, વડોદરા, ભાવનગરમાં રહેતા લોકોએ વતનને યાદ કરી સાલગીરીમાં હાજર રહ્યા હતા.

આ પ્રસંગે સમસ્ત પચ્છેગામમાં ઘર દીઠ લાડવાના બોક્ષની પ્રભાવના કરી ગામવાસીનુ મીઠુ મો કરાવ્યુ હતુ.અને આવતી સાલની ધજાનો આદેશ અપાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો